Salman Khan at Gandhi Ashram | Gujarat Tak

#SalmanKhan #GandhiAshram #AntimMovie #RPT0026

બોલિવૂડ અભિનેતા સલમાન ખાન આજે અમદાવાદની મુલાકાતે આવ્યાં છે. પોતાની નવી ફિલ્મ ‘અંતિમ’ના પ્રમોશન માટે સલમાન ખાન અમદાવાદ પહોંચ્યા છે. તેમણે આજે સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. 10 મિનિટ સુધીની આ મુલાકાતમાં તેમણે રેંટિયો ચલાવ્યો હતો. સલમાનખાન શહેરમાં પહોંચતાં જ ગાંધી આશ્રમ પાસે ચાહકોના ટોળે ટોળા ઉમટ્યાં હતાં. તેમણે સૂતરની આંટી ગળામાં પહેરવાની જગ્યાએ હાથમાં લપેટી હતી.
---------------
About GUJARAT TAK
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.

महात्मा गांधी से लेकर सरदार पटेल और नरेंद्र मोदी तक। अंबानी से लेकर अडानी तक। बिजनेस के बाजीगरों से लेकर हीरा कारीगरों तक। नवरात्र उत्सव से लेकर डांडिया के जश्न तक। कच्छ से लेकर सौराष्ट्र तक। काठियावाडा से लेकर द्वारका तक। गुजरात मॉडल से लेकर खानों की मीठी सुगंध तक। गुजरात के पल-पल की खबर अब आपको मिलेगी गुजरात तक पर।

Follow us on
Website: https://www.mobiletak.in/Gujarat-tak
Facebook : https://www.facebook.com/gujarattakofficial/
Twitter : https://twitter.com/gujarattak